તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ગ્રેડ પે અને એચ-ટાટ પ્રશ્ને કલેકટરને આવેદન પાઠવાશે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ભાવનગરની જિલ્લા બેઠક સ્વસ્તિક વિદ્યાસંકુલ-ભાવનગર ખાતે મળી હતી જેમાં ગુજરાતના દરેક જિલ્લામાઁ 4200 ગ્રેડ પે બાબત તથા HTAT ના પ્રશ્નોના નિરાકરણ માટેના આંદોલનની રણનીતિ અન્વયે કલેકટરને આવેદન આપવાની યોજના, મંજૂરી અને આયોજન માટે બેઠકનું આયોજન કરાયું હતું.જેમાં આગામી તારીખ: 03/12/20ને ગુરુવારે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટેનું આયોજન કરેલ છે.તેમજ આ મિટિંગમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...