તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:ભાવનગર શહેરમાં બપોરે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો થયેલો ઘટાડો

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે તાપમાનમાં 2.2 ડિગ્રીનો થયેલો વધારો
  • ભાવનગરમાં 24 કલાક અગાઉ તાપમાન 40.5 ડિગ્રી હતું તે 37.5 ડિગ્રી થઇ ગયું

શહેરમાં આજે ગરમીનું પ્રમાણ એકાએક ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયું હતુ. શહેરમાં આજે ગરમીનું પ્રમાણ 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. તો પવનની ઝડપ પણ ઘટીને 20 ટકા થઇ ગઇ હતી. જો કે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 28.6 ડિગ્રી  સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. 

ગરમીમાં એકજ દિવસમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો
ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન વધીને 40.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે એક જ દિવસમાં 3 ડિગ્રી ઘટીને આજે 37.5 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. તો તેની સામે રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 26.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તે આજે 2.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને આજે 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. તો હવામાં ભેજનું પ્રમાણ ઇ કાલે માત્ર 29 ટકા હતું તે આજે વધીને 45 ટકા થઇ ગયું હતુ. પવનની ગતિ ગઇ કાલે 30 કિલોમીટર હતું તે આજે ઘટીને 20 કિલોમીટર થઇ ગઇ હતી. આમ ભાવનગર શહેરમાં મે મહિનાના બીજા સપ્તાહમાં આશ્ચર્યજનક રીતે ગરમીમાં એકજ દિવસમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. જોકે રાત્રે ઉષ્ણતામાન 2.2 ડિગ્રી વધી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો