શિયાળનું ટોળું:રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા પછી ભારતીબેન શિયાળના કાર્યકરો ગરબા રમ્યા, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયા ઉડ્યા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા સમય અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ પદે નિમાયેલા સીઆર પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રેલી કરી હતી. ત્યારપછી તેઓ અને ભાજપના ઘણા નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતા. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ નિમાતા તેમના કાર્યકરોએ ટોળે વળી ગરબા ગાયા હતા.

અન્ય સમાચારો પણ છે...