ક્રાઈમ:યુનિ.પ્રકરણમાં ત્રણ આરોપીના આગોતરા નામંજુર

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એમ.કે.બી યુનિવર્સીટીની પરવાનગી વગર તેમની સાથે સંલગ્ન એવુ લખાવી જુદા જુદા કોરષ્ના એજ્યુકેશનના પેમ્પલેટ છપાવી પોતાના આર્થીક લાભ માટે યુનીવર્સીટી અને છાત્રો સાથે છેતરપીંડી કરી આરોપીઓ ભદ્રેશ ભીખાભાઇ રમણા,મહેશ લાભશંકરભાઇ લાધવા અને પરેશ ભીખુભાઇ રાઠોડ કે જેમણે કૃતજ્ઞતા એજયુકેશન પોઇન્ટ,કૃતજ્ઞતા કેરીયર પોઇન્ટ,જય ગણેશ ગૃપ ઓફ એજ્યુકેશન અને નમો બુધ્ધા એજ્યુકેશન હબ નામની સંસ્થાના સંચાલકો સામે યુનિ.ના કુલસચીવે એ.ડીવીજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ.જે અંગેનો કેસ છઠ્ઠા એડીશન્લ સેશન્સ જજ એસ.આઇ.તારાણીની કોર્ટમા ચાલતા સરકારી વકીલ બી.જે.ખાંભલીયા રોકાયેલા છે. આ કેસ કોર્ટમાં શરૂ થતા અને પોતાની ધરપકડ થી બચવા ઉપરોકત ત્રણેય આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરેલી જે અદાલતે નામંજુર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...