તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:સોનગઢ પછાત વર્ગ કન્યા છાત્રાલયમાં પ્રવેશ અપાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

 જૂન:2020થી શરૂ થતાં શૈક્ષણિક સત્રથી કન્યા છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષી)ની કન્યાઓએ શાળા છોડયાનું પ્રમાણપત્ર અને પરિણામ પત્રક સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. કન્યા છાત્રાલયમાં વહેલાં તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...