તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ગોરિયાળી ગામે થયેલી હત્યાના આરોપીઓ ઝડપાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઘોઘા તાલુકાના ગોરિયાળી ગામે ગત બુધવારે કૌટુંબિક ઝઘડાની દાઝે લક્ષ્મણભાઈ મોહનભાઈ જાંબુચાની હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. જેમાં કૌટુંબીક ઝઘડામાં થયેલી હત્યાના આરોપીઓની તેજાભાઈ મોહનભાઈ જાંબુચા, રતનબેન તેજાભાઈ જાંબુચા, અશ્વિનભાઈ તેજાભાઈ જાંબુચા, તુલશીભાઈ તેજાભાઈ જાંબુચા, જેરામભાઈ તેજાભાઈ જાંબુચાની ગત મોડી રાત્રીના ઘોઘા પોલીસે ધરપકડ કરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...