તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી:કોર્પો.ની ચૂંટણીમાં 13 વોર્ડમાં કુલ 221 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
  • કોંગ્રેસના બાકી ઉમેદવારો આજે ફોર્મ ભરશે
  • અંતિમ દિવસોમાં ફોર્મ ભરવા સાથે ઉપાડવામાં પણ ધસારો, સૌથી વધુ વોર્ડ નં.7 થી 10માં 77 ફોર્મ ભરાયા

ભાવનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આવતીકાલે શનિવારે અંતિમ દિવસ છે. ત્યારે આજથી મુખ્ય રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવાનુ શરૂ કર્યું છે. અને આજે એક જ દિવસમાં 210 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

ભાવનગર કોર્પોરેશનની ચુંટણી માટે આજે 375 ઉમેદવારી ફોર્મ લઈ ગયાં હતા અને આજ સુધીમાં કુલ 1028 ફોર્મ લઈ ગયા હતાં જેમાંથી આજે 210 સહિત કુલ 221 ફોર્મ ભરાયા હતા. આજ સુધીમાં વોર્ડ નં 1 થી 3 માં 60 ફોર્મ, વોર્ડ નં.4 થી 6 48, વોર્ડ નં.7 થી 10માં 77 અને વોર્ડ નં.11 થી 13 માં કુલ 36 ફોર્મ ભરાયા છે. આજે ભાજપના તમામ 52 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ આજે ઘણાંએ ભર્યા અને બાકીના કાલે ઉમેદવારી નોંધાવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો