તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:લોકડાઉનની પરિસ્થિતિમાં શ્રમિકો અને રીક્ષાચાલકોને સહાય આપવા કલેકટર સમક્ષ રજૂઆત કરાઇ

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં લોકડાઉનની પરિસ્થિતિથી ભાવનગરના ગરીબ શ્રમિકો તેમજ રિક્ષાચાલકોની આવકનું સાધન બંધ થઈ ગયું છે અને ઘર ચલાવવા માટે તેઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર તરફથી તમામ શ્રમિકો અને રીક્ષા ચાલકોને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી હતી ઉપરાંત સરકાર દ્વારા અમુક લોકોને જે સહાય કરવા માટેની જાહેરાત કરાઈ છે ત્યારે ઘણા લોકોને તે મળતી નથી તેમજ હાલ રમજાન માસ ચાલતો હોવાથી લોકોને સાંજે રોજા છોડવાના હોય તો તેમના વિસ્તારમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે સાંજના સમયે છૂટછાટ  આપવામાં આવે અને જે વિસ્તારમાં પોઝિટિવ કેસ નથી ક્યાંથી બેરીકેટ હટાવી લોકોની  આવન-જાવન શરૂ કરાવે તેવી આમ આદમી પાર્ટીના પ્રમુખ કમલેશભાઈ દ્વારા કલેકટર સમક્ષ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો