તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:એક બંદર ટાવર કે ઉપર..ધમાલ મચાવી..જોવા માટે લોકોના ટોળા ઉમટયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનને કારણે અવાજ સહિતનું પ્રદૂષણ ઘટતા ઘણા વન્ય પ્રાણીઓ માનવ વસાહત તરફ આવી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે આજે શહેરના તિલકનગર વિસ્તારમાં એક વાંદરો આવી ચડયો હતો. અને લોકોની અગાસીઓ ઠેકતો મોબાઇલ ટાવર ચડી ગયો હતો. જેને જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતા. 

અન્ય સમાચારો પણ છે...