તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આર.ટી.ઓ કચેરી, ભાવનગર દ્વારા દ્વિચક્રી મોટર સાયકલ માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-DQ 0001 થી 9999ના બાકી બચેલા સીલ્વર-ગોલ્ડ સીરીઝના નંબરો તેમજ હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-DN 0001 થી 9999ના બાકી બચેલા સીલ્વર-ગોલ્ડ સીરીઝના નંબરોની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામા આવશે. જેમા તા.06.01.21 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
આ પ્રક્રીયામા તા.07.01.21 થી તા.09.01.21 સુધી સવારના10થી સાંજના 4 કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનુ પરીણામ તા.09.01-21ના સાંજના 4 કલાકે જાહેર કરવામા આવશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.