તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:આજે શહેર કોંગ્રેસ દ્વારા મિટિંગ યોજાશે

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા.17ને ગુરુવારે સાંજે 5 કલાકે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવનગરના પ્રભારી ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલના અધ્યક્ષ સ્થાને અગત્યની મીટીંગ રાખવામાં આવી છે. જેમાં કોર્પોરેટર, શિક્ષણ સમિતિના સભ્યો, મહિલા કોંગ્રેસ સહિતના કાર્યકરોને ઉપસ્થિત રહેવું.

અન્ય સમાચારો પણ છે...