તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક યોજાઈ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગની પ્રાથમિક, માધ્યમિકના તમામ સંવર્ગની સંકલન બેઠક અમરેલી ખાતે યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં દરેક સંવર્ગના રાજ્યના હોદ્દેદારો તથા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાના અધ્યક્ષ,મંત્રી, સંગઠન મંત્રી, કોષાધ્યક્ષ હાજર રહ્યા હતા.પ્રથમ‌ સત્રમાં દિપ પ્રાગટય કરી પ્રાર્થના સાથે સત્ર ની શરૂઆત કરવામાં આવી.

દ્વિતીય સત્રમાં દરેક જિલ્લાના દરેક હોદ્દેદારોનો પરિચય અને તેમણે કરેલા સંગઠનના કાર્યો, સમાજ ઉપયોગી કાર્યો તેમજ નોંધાયેલા સદસ્યતાની માહિતીની રજૂઆત કરવામાં આવી હતી.સકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમ કે જેમા સમાજ પ્રત્યે શિક્ષકોની કર્તવ્ય ભાવનાને મૂર્તિમંત કરતી દીકરી દત્તક યોજના માટેની વાત સાથે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો