અષાઢી મેઘ:માળનાથની હરિયાળી વચ્ચે તડકા છાયાની પકડાપકડી

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માળનાથ ડુંગરમાળામાં હાલ અષાઢી મેઘ કૃપા બાદ હરિયાળી છવાઇ ગઇ છે ત્યારે આકાશમાં  શનિવારે સવારે કાળા અને ધોળા વાદળો છવાતા તડકા અને છાયડા વચ્ચે ઘડીએ ઘડીએ પકડાપકડીનો દાવ ચાલતો હોય તેવું દ્રશ્ય પર્વતમાળાની હરિયાળીમાં જોવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...