તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કાળા તળાવ ગામે કડબમાં આગ ભભુકી

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાલ પંથકના કાળાતળાવ ગામે કોઈ કારણોસર આગ લાગતા મકાનની છત તેમજ નીચે પડેલ કડબનો જથ્થો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો જોકે સમયસર નિરમા કંપનીના ફાયરબ્રિગેડ આવી પહોંચતાં બીજી કોઈ જાનહાની થઈ ન હતી. આગમાં દાનાભાઈ પોપટભાઈ મેરના 6 ટ્રેકટર તેમજ ભોપાભાઈ સામતભાઈ મેરના 1 ટ્રેકટરમાં રહેલ કડબનો મસમોટો જથ્થો બળી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો