તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:મુક બધિર યુવતી પર બે ઈસમો દ્વારા દુષ્કર્મ આચર્યું

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરની મુકબધિર સગીરા પર બે નરાધમો દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી વિગતો પ્રમાણે ગત તા. 25/6ના રાત્રીના 8 થી 8.30 કલાકના સમયગાળા દરમિયાન બોલ નહી શકતી સગીરા વોશરૂમ જવા બહાર ગઈ ત્યારે મનોજ ઉર્ફે બાડો (રહે. સિન્હા કોલોની, કુંભારવાડા) અને બાવલો (રહે. ગુંદાળા)એ તેને પકડી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...