ધરપકડ:શહેરમાં કુંભારવાડા અને સિંધુનગરમાંથી 9 જુગારી જબ્બે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ભાવનગર શહેરના કુંભારવાડા શાંતીનગર પાસે જુગાર રમતા ધર્મેન્દ્ર મનુભાઈ ચાવડા, હરેશ જેસીંગભાઈ જાદવ, નિલેશ પ્રવિણભાઈ પરમાર, રણજીત દિનેશભાઈ પરમાર, વિશાલ ગણપતભાઈ મકવાણા, હિંમત ઉર્ફે હસમુખ વિનોદભાઈ પરમાર (રહે. તમામ કુંભારવાડા)ને રોકડ રૂા.13,660 સાથે બોરતળાવ પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ભાવનગર શહેરના સીંધુનગર દેવુમાના મંદિર સામે ખુલ્લી જગ્યામા જુગાર રમતા રવિ ધરમદાસ વલેચા, નારણ ગોપાલદાસ ગીરગીલાણી અને જયેશ રામચંદભાઈ કુકરાણીને રોકડ રૂા.3490 સાથે ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...