તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ટોપ થ્રી વિસ્તારમાંથી કુલ રૂ. 10,520ની મતા સાથે 8 જુગારીઓ ઝડપાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ભરતનગર પોલીસ સ્ટેશન હેઠળના ટોપ થ્રી નજીક આવેલ પલ્સ હોસ્પીટલ પાછળ જાહેરમાં જુગાર રમતા જગદીશ ઉર્ફે જગો અશોકભાઇ રાઠોડ,અજય ઉર્ફે અજીયો રમેશભાઇ સોલંકી,ઇશ્વર રામજીભાઇ મકવાણા અને ગૌતમ ઉર્ફે અજય છગનભાઇ ડાખતરાને રૂ. 4930 ની મતા સાથે જયારે ટોપ થ્રી નજીકના સાંઇબાબા મંદીર નજીકથી ગૌતમ કાર્તીકરામ સાહુ,સુનીલકુમાર ગૌતમકુમાર સાહુ,જયસુખ ઝવેરભાઇ ચૌહાણ અને વિપુલ ગોપાલભાઇ ચૌહાણને રૂ. 5590 મળી કુલ રૂ. 10,520 ની મતા સાથે આઠેય જુગારીઓને ભરતનગર પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગારીઓ ઝડપાયી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો