ક્રાઈમ:ભુંભલી યુવક પર હુમલા મામલે 7ની ધરપકડ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુંભલી ગામે રહેતા અને મોહનભાઇ ખોડાભાઇ સુમરા ઉપર મુન્ના મોહનભાઇ મકવાણા,હીરેન રમેશભાઇ નીમાવત,ચેતન ઉર્ફે સુર્યા જયસુખભાઇ વાઘોશી-આહીર, ભગુ કાળુભાઇ હરકટ,વીપુલ ધીરુભાઇ હરકટ, જુગલ નાગોશી ની ઘોઘા પોલીસે ધરપકડ કરી તમામના કોરોના ટેસ્ટ કરાવી કોર્ટમા રજુ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...