કાર્યવાહી:ભાદેવાની શેરીમાં થયેલ મારામારીમાં 6 શખ્સોની ધરપકડ

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ભાદેવાની શેરીમાં અગાઉ કુતરૂ કરડવા બાબતે થયેલ બોલાચાલીની દાઝે બે જુથ વચ્ચે ગતરાત્રીના શસ્ત્ર મારામારી થયેલ જેમાં બન્ને પક્ષે સી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આજે કિશોરસિંહ ભયલુભા ઝાલા, રવિરાજ ઝાલા તથા વિકિ ઝાલાની તથા સામા પક્ષે હરપાલ મુકેશભાઇ ગોહિલ, મહિપાલ મુકેશભાઇ ગોહિલ તથા રણજીતને પોલીસે ઝડપી લઇ તમામ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...