તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:6 પશુ ભરેલું પીકઅપ વાન ઝડપી લેવાયું

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શનિવનરે વહેલી સવારે જીવદયા પરિવારના કનુભાઇ લગધીરભાઇ ભોજક ને બાતમી મળેલ કે મહીન્દ્રા પીકઅપ વાન નંબર જી.જે.13.એ.ટી.7946 માં પશુ ભરીને કતલખાને લઇ જવાય રહયા છે. જે હકીકત આધારે કનુભાઇના મિત્રો તુરખા રોડ પર રાજુભાઇ કનુભાઇ ભોજક, ધ્રુવરાજભાઇ રણજીતભાઇ માં જરીયા, રાજુભાઇ મનુભાઇ ભોજક વોચમા હતા.તે વખતે ઉપરોકત વાહન દેખાતા તેને હાથથી ઉભુ રાખવાનો પ્રયાસ કરતા ચાલકે વાહનને રોડ સાઇડમા બાવળની ઝાડીમા ઉતારી દીધેલ અને ચાલક તથા કલીનર બન્ને નાસી ગયેલ. વાહનમા તપાસ કરતા તેમા નાના-મોટા છ પાડા ને ક્રુરતા પુર્વક દોરડાથી પાણી, ઘાસચારા વગર બાંધેલી હાલતમા મળી આવતા પાળીયાદ પોલીસને હવાલે કરતા પોલીસે નાસી છુટેલ શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો