તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:અપહરણના 6 આરોપી જેલ હવાલે

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાળીયાબીડમાં કિરણ ગાર્મેન્ટસ નામે કાપડની દુકાન ધરાવી વેપાર કરતા દિપકભાઇ બીપીનકુમાર ગોયલનું તેમના મિત્ર તથા મહિલા સહિત 7 શખ્સોએ અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ડ્રગ્સની પડીકી પકડાવી તેમજ મહિલા સાથે વિડીયો ઉતારી બ્લેકમેઇલ કરી 5 લાખની ખંડણી માંગી રૂ.90 હજાર ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરાવી પડાવી લઇ ઇટોની ભઠ્ઠીમાં ગોંધી રાખી ધમકી આપ્યાની ફરિયાદ 7 ઇસમો સામે નોંધાયેલ જેમાં પોલીસે આ કામના 6 આરોપી કોમલ ઉર્ફે રોશની કેશવચંદ્ર, મીતેશ જેન્તીભાઇ રાઠોડ, નરેશ રાણીંગભાઇ વાઘોશી, હિરેન રમેશભાઇ નિમાવત, વનરાજ ભાણાભાઇ પોસાતર, તથા ચેતન વિક્રમભાઇ બરાડને ઝડપી લઇ કોર્ટમાં રજુ કરતા તમામના 3 દિવસના રીમાન્ડ મંજુર થયેલ જે રિમાન્ડ પૂરા થતા તમામને જેલ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો