તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:જિલ્લામાં કોરોના પોઝિટવના 55 કેસ, સિહોરમાં પાંચ દર્દી નોંધાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના કેસોમાં એક જ દિવસમાં ઉછાળો
  • ભાવનગરમાં 31 અને ગ્રામ્યમાંથી કોરોનાના નવા 24 કેસ મળ્યા

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના 31 અને જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોના પોઝિટિવના નવા 24 કેસ મળી આવતા આજના એક જ દિવસમાં સમગ્ર જિલ્લામાંથી કોરોના પોઝિટિવના નવા 55 કેસ મળી આવ્યા હતા. આથી જિલ્લામા કોરોના પોઝિટિવ કુલ કેસોની સંખ્યા 3,658 થઈ છે.

આજે ભાવનગર શહેરી વિસ્તારમા 22 પુરૂષ અને 9 સ્ત્રી મળી કુલ 31 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કુલ 24 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે. આજે ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારના 31 અને તાલુકાઓના 22 એમ કુલ 53 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

જ્યારે બોટાદ જિલ્લા માંથી કોરોના પોઝિટિવના આજે નવા 9 કેસ મળ્યા હતા આ તમામ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં જ્યારે 9 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો