તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ અર્પણ:તાનારીરી સંગીત સન્માન એવોર્ડથી ભાવેણાના વર્ષાબેન ત્રિવેદીને 5લાખનો એવોર્ડ અર્પણ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વડનગર ખાતે એક દિવસીય તાનારીરી મહોત્સવનો ઇ શુભારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે કરાવ્યો હતો.કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા અનેક કલાકારોએ પોતાજી જિદંગી સમર્પિત કરી દિધી છે. આવા યોગ્ય સમયે સન્માન કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે વર્ષ 2019-20નો તાનારીરી સંગીત સન્માન એવોર્ડ અનુરાધા પોડવાલમ (મુંબઇ) અને વર્ષાબેન હરેન્દ્રભાઇ ત્રિવેદી ભાવનગરને સંયુકતપણે એનાયત કરાયો.

આ એવોર્ડમાં રૂપિયા 5 લાખ રોકડ, તામ્રપત્ર અને શાલ એનાયત કરવામાં આવેલ. વર્ષાબેન ત્રિવેદીના આ સન્માન સાથે એમની સંગીતની કર્મભૂમી ભાવનગર સ્થિત શ્રીમતી ન.ચે.ગાંધી મહિલા કોલેજની ગૌરવ ગાથાના મુકુટ પર એક મોરપીંછ ઉમેરાયુ છે.ભાવનગર તેમજ ગુજરાતના નામી કલાકારો સાથે જેમણે કુશળતાપૂર્વક તબલા સંગત કરી ચૂકેલ એવા સંગીતકાર પિતાશ્રી સ્વ.લાભુભાઇ પુરોહીતના પુત્રી વર્ષાબેન ત્રિવેદીને સંગીતનો વારસો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો