તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:શહેરના પાનવાડી પાસેથી 5 જુગારી ઝડપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે વડવા પાનવાડી પાસે જુગાર રમતા જય ધીરજભાઇ રાઠોડ, મુકેશ પુનાભાઇ મકવાણા, વિમલ ચંપકભાઇ મકવાણા, ગૌતમ બિપીનભાઇ ડોડીયા, ભાવિક મનોજભાઇ મકવાણા (રહે તમામ વડવા પાનવાડી) રૂ.10820ને મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...