તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાવનગર મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા આજરોજ શહેરના દીવાનપરા રોડ, પીરછલ્લા, એમ.જી.રોડ, વોરા બજાર, ગંગાજળીયા શાક માર્કેટ વગેરે જગ્યાએ માસ્ક ડ્રાઇવ દરમિયાન 41 લોકો પાસેથી રૂ.41000 પેનલ્ટી વસુલ કરી હતી. આજે બજાર વિસ્તારમાં રિકવરી ટીમે કામગીરી હાથ ધરી હતી. મહાનગર પાલિકા દ્વારા રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાં કોમર્શીયલ એકમોમાં માસ્ક ડ્રાઈવ કરે છે અને હજાર-હજાર રૂપિયા દંડ ફટકારવા છતા વેપારીઓમાં કોઈ પ્રકારનો સુધારો આવતો નથી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.