તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભાવનગર શહેરના જુનાબંદર પ્લાસ્ટિકની ફેકટરીમાં લિફ્ટ તૂટી પડતા 4 મજૂરને ઇજા

ભાવનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાવનગર જુનાબંદર પાસે આવેલ અરિહંત પ્લાસ્ટિક ફેક્ટરીમાં સાંજના સુમારે અકસ્માતની ઘટના બનવા પામી હતી જેમાં 4થી 5 મજુરો અગાસીમાં ભીની પ્લાસ્ટિક થેલી સૂકવવા માટે ઉપર ગયા હતા કોઈ કારણો સર લિફ્ટ તૂટી પડતાં લિફ્ટમાં બેઠેલા મજુરો ઇજા થઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર મુજબ જુનાબંદર પાસે આવેલ અરિહંત પ્લાસ્ટીકની ફેક્ટરી માં કામ કરતા મજુરો પ્લાસ્ટિકની થેલીઓ અગાસીમાં સૂકવવા લિફ્ટમાં બેઠીને ચાલુ કરી ત્યાં કોઈ ફોલ્ટને કારણે લિફ્ટ નીચે તૂટી પડતા ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલીક ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

જુના બંદરમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં ઈજાગ્રસ્ત મહિલાઓમાં (1) પાર્વતીબેન પ્રવીણભાઈ ચુડાસમા ઉ.મ.60 રહે. ક.પરા (2) લીલાબેન બીપીનભાઈ ચુડાસમા ઉ.મ.60 રહે.ક.પરા (3) મયુરીબેન શૈલેષભાઇ બારૈયા ઉ.મ.30 રહે.ખેડુતવાસ (4) સંગીતાબેન વિજયભાઈ સોલંકી ઉ.મ.60 રહે.ક.પરા સહિત ના લોકો ને ઈજાગ્રસ્ત લોકો ને હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો