તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મફતનગરમાંથી 4 જુગારી ઝડપાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સી ડીવીઝન પોલીસે પ્રભુદાસ તળાવ મફતનગર શેરીનં.6ના નાકે જુગાર રમતા ઇકબાલ ઉર્ફે ઇક્કો જુમ્માભાઇ ખલીફા, કાદર ઉર્ફે સમીર મુનાફભાઇ બકીલી, આરીફ ઉર્ફે ખાટકી મંહમદભાઇ ભાડુલા તથા સલમાન ગફારભાઇ શેખને રોકડ રૂ.1910 સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો