તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:પાલિતાણા શહેરમાં યુવાનની હત્યાના 4 આરોપી જેલ હવાલે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાલિતાણા ખાતે ગત તા.1/12 ના રોજ ઉધારમા મોબાઇલ આપવાની ના પાડયાની દાઝ રાખી આરોપી આમીન ઇબ્રાહીમભાઇ ઉર્ફે ઇબુ દલ તથા સોહિલ રફીકભાઇ ઘાંચી, આદિલ હુલેનભાઇ ટાંક અને ફેજલ ફારૂકભાઇ નામના શખ્સોએ પાલિતાણા નગરપાલીકાના ઉપ્ પ્રમુખના દીકરા અયુબભાઇ ઉસ્માનભાઇ સૈયદની છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જેની ધરપકડ કરી શનિવાર સુધીના પોલીસે રીમાન્ડ મેળવ્યા હતા. જે અાજે પુરા થતા તમામ આરોપીઓને જેલ હવાલે કરાયા હોવાનુ પોલીસ સુત્રોમાંથી જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો