360 ડિગ્રી:ડ્રોન દ્વારા 360ના ડિગ્રીના એંગલે સૌપ્રથમ વખત લીધેલો અક્ષરવાડીનો ફોટો

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર સમાચારના માધ્યમથી લોકડાઉનમાં શહેર દર્શન અક્ષરવાડી - Divya Bhaskar
સૌરાષ્ટ્ર સમાચારના માધ્યમથી લોકડાઉનમાં શહેર દર્શન અક્ષરવાડી

ભાવનગરના હજારો હરિભક્તોના આસ્થાનું કેન્દ્ર એટલે અક્ષરવાડી. શહેરના વાઘાવાડી રોડ પર આવેલા અક્ષરવાડીમાં આમ તો આખું વર્ષ હરિભક્તોની બહોળી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે પરંતુ છેલ્લા બે મહિનાથી લોકડાઉન હોય આ મંદિરના પરિસર સૂના પડયા છે ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા સૌ પ્રથમવાર ડ્રોન કેમેરાની મદદથી અને 360 ડિગ્રીના એંગલથી અક્ષરવાડીનો ફોટો પ્રકાશિત કરાયો છે

અન્ય સમાચારો પણ છે...