તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:માસ્ક નહીં પહેરેલા 33 વેપારીઓ દંડાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકાની માસ્ક ડ્રાઇવ ટીમે આજે શહેરના ગંગાજળિયા તળાવ, શાકમાર્કેટ, ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ સહિતના વિસ્તારોમાં ડ્રાઈવ કરી માસ્ક નહિ પહેરેલા 33 વેપારીઓ પાસેથી 33 હજારનો દંડ વસુલ કર્યો હતો. માસ્ક ડ્રાઇવ ટીમ દ્વારા શહેરની મુખ્ય બજારોમાં દુકાને દુકાને સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો