તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:સ્થળ પર 30ના કરાવ્યા રેપિડ ટેસ્ટ, કુલ 56 હજારનો દંડ

ભાવનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 28 લોકો માસ્ક વગરના ઝપટે ચડ્યા
 • ચિત્રા જીઆઈડીસીમાં અમરલાલ અને અમૃત બેકર્સને 28 હજારનો દંડ

કોર્પોરેશનની માસ્ક ડ્રાઇવ ટીમ દ્વારા આજે ચિત્રા જીઆઇડીસીમાં આવેલા અમરલાલ બેકર્સમાં તપાસ કરતા અનેક કામદારો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગરના જણાતા કોવિડ ટેસ્ટ સ્થળ પર જ કરાવ્યો હતો. કોઈ કામદાર પોઝિટિવ નહિ નીકળતા સીલ મારવાનું ટાળ્યું હતું. તેમજ અમરલાલ બેકર્સને રૂ.21000 નો દંડ ફટકાર્યો હતો. તેમજ અમૃત બેકર્સમાં પણ કામદારો માસ્ક વગરના હોવાથી તેને પણ રૂ.7000 નો દંડ ફટકાર્યો હતો. જ્યારે જુદા જુદા વિસ્તારોમાંથી 28 લોકોને માસ્ક વગરના પકડી પાડી 28 હજારનો દંડ વસુલ કર્યો હતો. આજે કુલ 56000 નો દંડ વસૂલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો