તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:બોટાદમાં કોરોનાના 3 દર્દીઓ નોંધાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં કોરોના પોઝિટિવના નવા 3 કેસ નોંધાયા હતા. જેમાં બોટાદ શહેરમાં વકીલ વાડીમાંથી એક, શંકરપરા ખસ રોડમાંથી એક તેમજ બોટાદના વણકરવાસમાંથી એક પોઝિટિવ કેસ આવતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો