તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ઘોઘા જકાતનાકા પાસેથી 12 બોટલ દારૂ સાથે 3 નજરકેદ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘોઘા જકાતનાકા ખાતે દારુનો જથ્થો ઉતારી વેચાણ કરતા આરોપીઓ સંજય ઉર્ફે મોન્ટી હસમુખભાઇ ડોડીયા, જયપાલસંગ ઉર્ફે જયપાલ બનેસંગભાઇ ચુડાસમા તથા દીલીપ ઉર્ફે દીલુ મનસુખભાઇ ચુડાસમા ને બી.ડીવીઝન પોલીસે વિદેશી દારુની બોટલ નંગ-12 કિંમત રૂા.3600 સાથે નજરકેદ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો