ક્રાઈમ:પાલીતાણામાંથી 3 જુગારી રૂ. 2410 સાથે ઝડપાયા

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલીતાણાના હાટકેશ્વર સામે સર્વીસ સેન્ટર પાસે જુગાર રમતા હસુ પ્રભુભાઈ રાઠોડ, ચંદુ રામજીભાઈ ખોખર તથા શિવા બચુભાઈ ચૌહાણને રૂ. 2410 સાથે ઝડપી લીધા હતા.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...