તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાલિતાણામાં વિદ્યાર્થિની પર હુમલામાં 3 આરોપી જબ્બે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સગીરા પર જાહેરમાં ધારિયાનો ઘા ઝિંકી ઇજા પહોંચાડી હતી

પાલિતાણામાં સગીરા વિદ્યાર્થીનીને પરેશાન કરી બિભત્સ માંગણીને તાબે નહીં થતા સગીરા પર જાહેરમાં ધારિયાનો ધા ઝિંકાતા ગંભીર ઇજા થવા પામી હતી આ અંગે સગીરાના પિતાએ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી આ હુમલામાં સંડોવાયેલા ત્રણને પોલીસે ઝડપી લીધા છે.

પાલિતાણા મેઇન બજારમાં થયેલ સગીરા વિદ્યાર્થિની પરના હુમલામાં પોલીસે સુમિત ખેતજીભાઇ સમા, વિરાજ વિજયભાઇ ગોહિલ અને સન્ની પ્રવીણભાઇ ગોહીલને ઝડપી લીધા હતા.પાલિતાણામાં કોલેજીયન યુવતિ પર હુમલાના પ્રકરણે મંત્રી વિભાવરીબેન દવેને રજુઆત થતા તેમણે તાત્કાલિક આરોપીને ઝડપવા જિલ્લા પોલીસ વડાને સુચના આપી હતી.પોલીસે આજે આ પ્રકરણે 3 આરોપીને ઝડપી લઇ તેનો કોરોના ટેસ્ટ કરાવેલ છે.બાદમાં ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો