કાર્યવાહી:જિલ્લામાં ભીમ અગીયારસનો જુગાર રમતા 28 શખ્સો જબ્બે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહુવાના લોયંગા ગામે જુગાર રમતા રસીક બચુભાઇ ભાલીયા, રમેશ ધરૂભાઇ બારૈયા, સવજી શેફાભાઇ ઢાપા, અજય જીવણભાઇ ઢાપા, હિતેશ નાનજીભાઇ બાલધીયા અને વિશાલ બચુભાઇ ભાલીયાને રૂ.10,540 સાથે બગદાણા પોલીસે, સિહોરના ઉખરલા ગામે જુગાર રમતા રોહિત રમેશભાઇ સાથળીયા, રીતીક રમેશભાઇ સાથળીયા અને સંજય મેઘજીભાઇ કાવેઠિયાને રૂ.4550 સાથે સોનગઢ પોલીસે, સિહોર મઢડા ગામે જુગાર રમતા બુધા જીણાભાઇ ગોહિલ, અરવિંદ જાદવભાઇ ગોહિલ, અને ઉમેશ ભુપતભાઇ મકવાણાને રૂ.5780 સાથે સિહોર પોલીસે, ગારિયાધારમાં જુગાર રમતા મુકેશ ધીરૂભાઇ મકવાણા, રાકેશ વલ્લભભાઇ રાઠોડ, અને અશોક ઉર્ફે જોન્ટી નરશીભાઇ મકવાણાને રૂ.2430 સાથે ગારિયાધાર પોલીસે

મહુવામાં જુગાર રમતા જયસુખ પ્રેમજીભાઇ શિયાળ, અને રધુ માવજીભાઇ વાળાને રૂ.12,900 સાથે મહુવા પોલસે, આંબલા ગામે જુગાર રમતા અર્જુન હકુભા ગોહિલ, સંજય ઉર્ફે સનુ બાબુભાઇ વાઘેલા, શિવરાજ મહપતસિંહ ગોહિલ અને નાનજી જેરામભાઇ ચોહાણને રૂ.1330 સાથે સોનગઢ પોલીસે, ઉમરાળા જુગાર રમતા સંદીપ બીજલભાઇ પરમાર, અજય ઉર્ફે ભુરો ડાયાભાઇ રોઠોડ, અશોક દેવજીભાઇ રાઠોડ, મનસુખ મંગાભાઇ પરમાર, યોગેશ હમીરભાઇ પરમાર, ચીમન ભગવાનભાઇ ડાભી અને ગણેશ રાઘવભાઇ પરમારને રૂ.34750 સાથે ઉમરાળા પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...