તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ:માસ્ક ડ્રાઈવમાં 26000 દંડ વસુલ્યો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહાનગરપાલિકાની રિકવરી ટીમ દ્વારા ચાલી રહેલી માસ્ક ડ્રાઇવ દરમિયાન આજે જુદા જુદા વિસ્તારોમાં દુકાનો, હોટલ રેસ્ટોરન્ટ, ચા પાનના ગલ્લા સહિતમાં તપાસ કરી 26 લોકો પાસેથી માસ્ક નહિ પહેરવા બદલ 26 હજાર રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો