તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:લઘુત્તમ તાપમાનમાં 2.4 ડિગ્રીનો થયેલો ઘટાડો

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં હવે આજે મોડી સાંજથી ઉત્તરના ઠંડા પવન ફૂંકાવાનો આરંભ થતા શહેશ્રમાં રાત્રિના ઉષ્ણતામાનમાં ફરીથી ઘટાડો શરૂ થઇ ગયો છે. છેલ્લા 2 દિવસમાં શહેરમાં રાત્રિના ઉષ્ણતામાનમાં 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો છે. હજી આવતી કાલથી ઉત્તરના પવનના જોર વધતા ઠંડીની તીવ્રતા વધવાની આગાહી છે. શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 40 ટકા નોંધાયું હતુ તે આજે 4 ટકા ઘટીને 36 ટકા રહ્યું હતુ. આમ, શહેરમાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આવતી કાલથી ઠંડીની લહેર ફરીથી જામશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો