તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માસ્ક ડ્રાઇવમાં 21 લોકો ઝપટે ચડ્યા

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર પાલિકાની ટીમ દ્વારા આજ રોજ શહેરના શેલારશા રોડ, જુના બંદર રોડ, ઊંડી વખાર, આંબા ચોક વગેરે જુદાજુદા વિસ્તારમા માસ્ક ડ્રાઇવમાં 21 લોકો પાસેથી માસ્ક નહી પહેર્યા હોવાથી પેનલ્ટી પેટે રૂ.21000 વસુલ કર્યા હતા. કોર્પોરેશનની રિકવરી ટીમ દ્વારા શહેરના કોમર્શિયલ વિસ્તારમાં માસ્ક ડ્રાઇવ કરી દંડ વસુલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો