ક્રાઈમ:મકાનમાંથી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા

ભાવનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

 શહેરમાં ડી ડીવીઝન પોલીસે મળેલ બાતમીના આધારે ચિત્રા મસ્તરામ મંદિર પાસે રહેતા કાન્તી મથુર બારૈયાના મકાનમાં કાન્તી તથા રાહુલ ઉર્ફે લાલો ઉર્ફે બત્રીસ લખમણભાઇ બારૈયાને વિદેશી દારૂની બોટલ નંગ.85 કિ.રૂ.25,500 સાથે ઝડપી લઇ પુછતાછ કરતા આ દારૂનો જથ્થો જયેશ વલ્લભભાઇ રાઠોડ પાસેથી લીધો હોવાનુ જણાવતા પોલીસે ત્રણેય સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...