તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હત્યાના 2 આરોપી જેલ હવાલે કરાયા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા નગરપાલિકાના ઉપપ્રમુખના દિકરાએ મોબાઇલ ઉધાર ન આપતા 3 શખ્સોએ છરીના ઘા ઝીકી હત્યા કરી નાખેલ જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી તેમના રીમાન્ડ મંજુર થતા રીમાન્ડ પર લીધેલ જ્યારે ગઇકાલે વધુ બે આરોપી નિઝામુદ્દીન ઉર્ફે નિઝામ મહેબુબભાઇ બારૈયા તથા મોહસીન ઉર્ફે કાળુ મહેબુબભાઇ શરમારીની ધરપકડ કરેલ જેના કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા બન્નેને જેલ હવાલે કરાયા છે. જ્યારે અન્ય 4 આરોપી શનિવાર સુધી રીમાન્ડ પર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો