તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:ભાવેણાના તીબીબીની કોરોના સામે વલસાડમાં 18 કલાક સેવા

ભાવનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

તબીબો દેશ-વિદેશમાં સેવા આપી રહ્યા છે. જેમા ડો.જયપાલ ચુડાસમા હાલ વલસાડ સિવિલ હોસ્પીટલમાં સેવારત છે. એમ બીબીએસની ડીગ્રી લીધા બાદ કોરોના સામેની લડાઇમાં જીવના જોખમે પોતાની જાત ખુંપાવી દીધી છે.સંપૂર્ણ દિવસ હોસ્પીટલમાં દર્દીઓ વચ્ચે જ વીતે છે. જયપાલ દેવેન્દ્રસિંહ ચુડાસમાનુ શિક્ષણ ભાવનગરમાં થયુ હોવાથી કોરોના વોરિયર્સની લડાઇમાં અન્યની સાથે તેઓ પણ શહેરને ગૌરવ મળે તેવુ કામ કરી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો