દંડનીય કાર્યવાહી:માસ્ક નહીં પહેરનાર 171 લોકોને 34,200નો દંડ ફટકારવામાં આવ્યો

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સંક્રમણને અટકાવવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તમામ વોર્ડમાં જાહેરમાં માસ કર નહી પહેરનારને દંડ ફટકારવાની કાર્યવાહી કરી રહ્યું છે જેમાં આજે 7મી જુલાઈના રોજ વગર માસ્કના 171 લોકોને રૂ.34200નો દંડ ફટકાર્યો હતો જ્યારે જાહેરમાં યુરીનલ કરતા 4 લોકોને 400 રૂપિયાનો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા બે વેપારીઓને રૂ.200 નો દંડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...