તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જાહેરનામા ભંગ બદલ 150 સામે કાર્યવાહી કરાઈ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

31 ડિસેમ્બર અને ઉતરાયણ પર્વને ધ્યાને લઇને સોશ્યલ ડીસ્ટશન્ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના પાંચેય ડીવિઝન હેઠળના વિસ્તારોમા પોલીસ દ્વારા સઘન ચેકીંગ ઝ|ુંબેશ હાથ ધરવામા અાવી હતી. અને ચેકીંગ દરમ્યાન 150 થી વધુ લોકો સામે કાનુની કાર્યવાહી હાથ ધરી હતી. જેમા બોર તળાવ વીસ્તારમાં પતંગની દુકાનોમા માંજા પાવાવાળા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી દોરીને માંજો પાતા હોય તેમજ માસ્ક પહેર્યા વગરના અનેક લોકો દંડાયા હતા.તો કેટલાક લોકોને નશાની હાલતમા પોલીસે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો