તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેધર:તાપમાનમાં 1.1 ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન ઘટીને 32.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તે આજે 1.1 ડિગ્રી સેન્ટિગ્રેડ વધીને 34 ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ ગયું હતું. આવી જ રીતે રાત્રે લઘુતમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 25.4 ડિગ્રી સેન્ટિગ્રેડ હતું તે આજે વધીને 26.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...