તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના નવા 10 કેસ નોંધાયા હતા જેમાં ભાવનગર શહેરમાં 7 પુરૂષ અને 1 મહિલા સહિત કુલ 8 કેસ તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તળાજાના બેલામાં 70 વર્ષીય પુરૂષ અને ઉમરાળામાં 35 વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના કુલ 4950 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે કોરોના પોઝિટિવના 4834 દર્દીઓ સાજા થઈ ગયા છે. જિલ્લામાં હાલ ભાવનગર શહેરમાં 13 અને ગામડાઓમાં કોરોના પોઝિટિવના 28 દર્દીઓ મળી કુલ 41 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કોરોનાથી 68 લોકોના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો