તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:તળાજામાં વિદેશી દારૂનું વેચાણ કરતો 1 શખ્સ ઝડપાયો, 1 ફરાર

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • હાજીપરના પાટિયા પાસે પલ્ટી ખાધેલા વિદેશી દારૂ ભરેલા વાહનમાંથી બે પેટી ઉઠાવી હતી

તળાજાના કાજી રોડના ઢાળ પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા વિજય ભરતભાઈ વાઘેલા(રહે. તળાજા)ને 96 નંગ બોટલ સાથે વિદેશી દારૂના કુલ રૂ. 9,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે દીપા ઉર્ફે પેન્ડો ભરતભાઈ નામનો અન્ય એક શખ્સ ફરાર થયો હતો. આ અંગે તળાજા પોલીસ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસે આરોપીની પુછપરછ કરતા તેઓએ ગઈકાલે હાજીપરના પાટિયા પાસે પલ્ટી ખાયેલા વિદેશી દારૂ ભરેલા વાહનમાંથી બે પેટી ઉઠાવી હતી અને તળાજામાં વેચાણ કરતા હતા તેવી કબૂલાત આપી હતી. આ મામલે હાજીપર પાસે પલ્ટી ખાયેલું વાહન આ શખ્સોનું જ છે કે નહી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો