તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:દારૂના જથ્થો ભરેલ કાર સાથે 1 નજરકેદ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ SOGએ બોડી ગામથી કાનીયાડ તરફ આવી રહેલ નંબર પ્લેટ વગરની સ્વીફ્ટ કારને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ.296 કિ.રૂ.97575 તથા કાર તથા મોબાઇલ મળી કુલ રૂ. 4,02,575ના મુદ્દામાલ સાથે રામકુ લઘુભાઇ ભાંભળાને નજરકેદ કરી તેની પુછતાછ કરતા આ દારૂનો જથ્થો થાનગઢ ગામે રહેતા રાજુ જેઠુરભાઇ ખાચર પાસેથી લાવ્યો હોવાનુ જણાવતા પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો