તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શહેર જિલ્લામાંથી દારૂ સાથે 1 ઝડપાયો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભાવનગર એલ.સી.બી પોલીસે ડી ડીવીઝન પોલીસ મથક હેઠળના વિસ્તાર કર્મચારી નગર, ફુલસર ખાતે રહેતો જયદિપસિંહ ઉર્ફે બંટી ગિરવાનસિંહ ગોહિલના મકાનની પાછળ અવાવરૂ જગ્યામાંથી વિદેશી દારૂની બોટલ નંગ.36 કિં.રૂ.10,800નો મુદ્દામાલ મળી આવેલ અને રેડ દરમિયાન જયદિપસિંહ હાજર ન મળી આવતા તેના વિરૂદ્ધ ડી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવેલ છે. જ્યારે ઘોઘા પોલીસે બાતમીના આધારે ભુંભલી ગામે પીપળીયા પુલ પાસેથી મોટરસાઇકલ પર પસાર મહમદ હનાફ ઉમરજીભાઇ મલકને વિદેશી દારૂની બોટલ નંગ.5 કિં.રૂ.1500 તથા બાઇક કિં.રૂ.26,500 સાથે ઝડપી લઇ ઘોઘા પોલીસમાં તેના વિરૂદ્ધ ગુન્હો નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો