તલાટીઓની 'સ્ટ્રાઈક':રાજ્ય વ્યાપી તલાટી કમ મંત્રીની હડતાલમાં મહુવાના ગામ તલાટીઓ પણ જોડાયા

મહુવા (ભાવનગર)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

તલાટી કમ મંત્રીને લઈને રાજ્યની હડતાલને લઈને ગામે ગામ આખા રાજ્યમાં પોતાની માંગણીઓને લઈને અચોક્કસ મુદત પર ઉતરેલા મંત્રીઓની હડતાળ બે દિવસમાં વેગ પકડી રહ્યો છે.

તેને લઈને મહુવા તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારના મંત્રીઓ પણ મહુવા તાલુકો મંત્રી હડતાળ પર ઉતરી ગયા છે. જેને લઈને મહુવા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સીટી તલાટી મંત્રી તેમજ તાલુકો તલાટી કમ મંત્રીની હડતાળને લઈને તાલુકા તેમજ શહેરની કામગીરી ખોવાઈ ગઈ હોય અને અરજદારો ધક્કા ખાતા હોય તેવું પણ જોવા મળ્યું છે.

અરજદારો તકલીફોમાં મૂકાયા
અસંખ્ય ઘણી બધી માગોને લઈને જે આંદોલન પૂરું થયેલા મંત્રીઓને સરકાર તાત્કાલિક સાંભળે અને આંદોલન ગમે તે લઇએ રાવેતા મુજબ કામગીરી ચાલુ કરે તેવી અરજદારોને પણ તકલીફ ઓછી પડે માટે વધારે આ બાબતમાં ધ્યાન દોરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...